Malawi’s Vice President: માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું વિમાન ગુમ, ક્રેશની આશંકા

નવી દિલ્હી: દક્ષીણ પૂર્વ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ (Malawi’s Vice president) સાઉલોસ ચિલિમા (Saulos Chilima) ને લઈ જતું એક સૈન્ય વિમાન ગુમ થઈ ગયું છે, આ વિમાનમાં અન્ય 9 લોકો સવાર હતા. માલાવીની સરકારે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે બની હતી જ્યારે વિમાનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો. ટીમ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી … Continue reading Malawi’s Vice President: માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું વિમાન ગુમ, ક્રેશની આશંકા