Plane Crash: દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ, ઉડ્ડયન મંત્રાલયે કરી સ્પષ્ટતા

કાબુલ: દિલ્હી થી મોસ્કો જઈ રહેલું એક વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાનના વાખાન વિસ્તારમાં ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. એક અફઘાન મીડિયા એજન્સીએ આ ક્રેશ અંગે જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટેલિવિઝન ચેનલે જણાવ્યું હતું કે ઉત્તરી અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.અહેવાલ મુજબ અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયેલા વિમાન માટે કુરાન-વા-મુંજન જિલ્લાના … Continue reading Plane Crash: દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ, ઉડ્ડયન મંત્રાલયે કરી સ્પષ્ટતા