દુબઈમાં ફરી મુશળધાર વરસાદ બાદ એડવાઈઝરી જારી, ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું

ગયા મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આવેલા ભયંકર પૂરના થોડા દિવસો પછી, ગુરુવારે વહેલી સવારે અબુ ધાબી અને દુબઈમાં ભારે વરસાદ અને તોફાને ફરી તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને દુબઈમાં બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, દુબઈ આવતી પાંચ ફ્લાઈટને રાતોરાત ડાયવર્ટ કરવામાં આવી … Continue reading દુબઈમાં ફરી મુશળધાર વરસાદ બાદ એડવાઈઝરી જારી, ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું