ભારત અને કેનેડાના સંબંધ વિશે વિદેશ પ્રધાને કહ્યું કે…

નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને તેના કારણે ભારત અને કેનેડા વચ્ચે દિન પ્રતિદીન તણાવ વધી રહ્યો છે. જો કે ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો કેનેડા આ મામલે પુરાવા રજૂ કરશે તો ભારત … Continue reading ભારત અને કેનેડાના સંબંધ વિશે વિદેશ પ્રધાને કહ્યું કે…