“પાકિસ્તાને દૂધ પાઈને સાપ ઉછેર્યો” : છેલ્લા એક મહિનામાં 77 આતંકવાદી હુમલાઓ

નવી દિલ્હી : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સ્થિત એક થીંક ટેંક દ્વારા સુરક્ષા મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં માર્ચ મહિનાના અંત બાદ એપ્રિલમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો હતો. ગયા મહીને પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં 77 આતંકવાદી હુમલાઓ થયા હતા. પાકિસ્તાનની એક અખબારી સંસ્થા અનુસાર, પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (PICSS)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે … Continue reading “પાકિસ્તાને દૂધ પાઈને સાપ ઉછેર્યો” : છેલ્લા એક મહિનામાં 77 આતંકવાદી હુમલાઓ