રશિયામાં 5 ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નદીમાં ડૂબ્યાં, 4ના મોત 1 નો બચાવ

મોસ્કો: રશિયામાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય મૂળના ચાર વિદ્યાર્થીઓ(Indian medical students in Russia)નું સેન્ટ પીટર્સબર્ગ(St. Petersburg) નજીક નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, શુક્રવારે રશિયામાં ભારતીય મિશને આ ઘટના પુષ્ટિ કરી હતી. ભારતીય મિશને જણાવ્યું કે તેઓ મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે તેમના સંબંધીઓને મોકલવા માટે રશિયન પ્રશાસન સાથે સંકલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ … Continue reading રશિયામાં 5 ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નદીમાં ડૂબ્યાં, 4ના મોત 1 નો બચાવ