કાળઝાળ ગરમી વચ્ચે Mecca પહોંચ્યા 15 લાખ  Hajj યાત્રીઓ

મક્કા: કાળઝાળ ગરમી અને મધ્ય એશિયામાં  તણાવ વચ્ચે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ યાત્રા(Hajj)માટે મક્કા(Mecca)પહોંચી રહ્યા છે. હજ યાત્રીઓ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયાના મક્કા પહોંચી ગયા છે. આ સપ્તાહના અંતમાં હજ યાત્રા શરૂ થવાની છે. સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે મંગળવાર સુધીમાં 15 લાખથી વધુ વિદેશી હજ યાત્રીઓ દેશમાં પહોંચ્યા છે. જેમાંથી મોટાભાગના વિશ્વના વિવિધ દેશોમાંથી હવાઈ માર્ગે અહીં … Continue reading કાળઝાળ ગરમી વચ્ચે Mecca પહોંચ્યા 15 લાખ  Hajj યાત્રીઓ