રાજસ્થાનના યુવકે 8 લાખમાં સગીરાને ખરીદી લગ્ન કર્યા અને મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ સુધી

અમદાવાદ : અમદાવાદમાં એક સગીરાના ખરીદ-વેચાણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના એક પરિવારે પુત્રના લગ્ન માટે 15 વર્ષ અને 7 મહિનાની સગીરાની 8 લાખમાં ખરીદી કરી હતી. તો બીજી તરફ સગીરાની માતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, સમગ્ર હકીકત સામે આવ્યા બાદ વટવા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ … Continue reading રાજસ્થાનના યુવકે 8 લાખમાં સગીરાને ખરીદી લગ્ન કર્યા અને મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ સુધી