ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ, મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બપોરના સમયે શહેરોના માર્ગો સુમસામ જોવા મળી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. જોકે ગઈ કાલે સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધવામાં આવી હતી. અમદાવાદમાં ગરમીએ 41 ડિગ્રીની મહત્તમ સપાટીને વટાવી દીધી હતી. આ પરિસ્થિતીમાં હવામાન વિભાગેની વધુ એક આગાહીએ … Continue reading ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ, મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed