પંતની કૅપ્ટન્સી પર ખાસ નજર, ગિલ ઍન્ડ કંપની માટે પણ જીતવું અત્યંત જરૂરી

નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સ બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) બીજી નબળી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમવા મેદાન પર ઊતરશે ત્યારે બન્ને ટીમના કૅપ્ટન (રિષભ પંત અને શુભમન ગિલ)ના પર્ફોર્મન્સ ઉપરાંત તેમની કૅપ્ટન્સીની પણ કસોટી થશે. પંતની ટીમ સતત બે મૅચ જીતીને જોરદાર કમબૅક બાદ શનિવારે હોમ-ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી જાયન્ટ ટીમ સામે રમવા ઊતરી હતી … Continue reading પંતની કૅપ્ટન્સી પર ખાસ નજર, ગિલ ઍન્ડ કંપની માટે પણ જીતવું અત્યંત જરૂરી