વરસાદ ક્યારે આવશે? પીવાના પાણી માટે ફાંફાં મારે છે ગુજરાતના આ જિલ્લા

અમદાવાદઃ ગુજરાતમાં એક તો ધોમધખતો તાપ અને કાળઝાળ ગરમી અને અને બીજી બાજુ રાજ્યના સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં પીવાના પાણીની લોકોને ભારે હાલાકી પડી રહી છે. (Water crisis in Surendranagar) સુરેન્દ્ર જિલ્લાના ચોટીલા તાલુકામાં કેટલાક પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામમા બે-ત્રણ દિવસે ટેન્કર આવતુ હોવાની ફરીયાદ ઉઠી છે. જ્યારે વલસાડમાં પાણીના મુદ્દે મહિલાઓએ સરપંચ … Continue reading વરસાદ ક્યારે આવશે? પીવાના પાણી માટે ફાંફાં મારે છે ગુજરાતના આ જિલ્લા