આપણું ગુજરાતઆમચી મુંબઈમહારાષ્ટ્ર
ઑ કરીને મુંબઈ થી ભૂજ કને જતાં હો તો ધ્યાન રાખજો, જાણી લો ટ્રેનની સ્થિતિ : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે બ્લોક…
રોડ ઓવર બ્રિજના બાંધકામ માટે બો સ્ટ્રિંગ ગર્ડર્સ શરૂ કરવા માટે 17, 18, 19 અને 25 ઓક્ટોબર, 2024ના રોજ બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ અને ડાઉન મેઇન લાઇન અને ઉદવાડા-વાપી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન અલગ લાઇન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક એ કેટલીક ટ્રેનોની વિગત આપી છે આ ટ્રેનોની વિગતો મુજબ
17 અને 19 ઓક્ટોબર, 2024ના રોજ રેગ્યુલેટ કરવામાં આવનારી ટ્રેનો:-
- ટ્રેન નંબર 20907 દાદર – ભુજ સયાજીનગરી એક્સપ્રેસ 55 મિનિટના વિલંબ સાથે ઉપડશે
- ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 02134 જબલપુર- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 1 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
18 અને 25 ઓક્ટોબર, 2024ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:-
- ટ્રેન નંબર 20908 ભુજ – દાદર સયાજીનગરી એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 20 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12996 અજમેર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 14806 બાડમેર – યશવંતપુર એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.