આપણું ગુજરાત

વાહ ભઈ વાહઃ આ 15 સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવી western railwaysએ મુસાફરોને આપી મોટી રાહત

અમદાવાદઃ ભારતમાં એક સ્થળથી બીજે સ્થળ, ગામ કે રાજ્યમાં જવા માટે લોકોની પહેલી પસંદ રેલવે છે. અમુક સમયગાળા દરમિયાન રેલવે સ્પેશિયલ ટ્રેન (special train from Gujarat) પણ દોડાવતી હોય છે, આવી ટ્રેન પણ મુસાફરોથી ઊભરાતી હોય છે ત્યારે રેલવેએ મુસાફરોને રાહતના સમાચાર આપ્યા છે અમદાવાદથી દોડતી કે પસાર થતી લગભગ 15 જેટલી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવ્યા છે. તો જોઈલો યાદી

આ પણ વાંચો : રેલવે મુસાફરોને રાહત : કોરોનાકાળમાં બંધ થયેલી અમદાવાદ ડિવિઝનની 38 ટ્રેન થશે શરૂ

  1. ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 25મી જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09415બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27મી જૂન, 2024સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 25મી જુલાઈ, 2024સુધી લંબાવવામાં આવી છે.

  2. ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 28 જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 2 જુલાઈ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  3. ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર દ્વિ -સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 14 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 24 જૂનથી 29 જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી દ્વિ -સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 15 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 25 જૂનથી 30 જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  4. ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ ડેઇલી સ્પેશિયલ જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ – ભુજ ડેઇલી સ્પેશિયલ જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  5. ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 24 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 25 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 1 ઓક્ટોબર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  6. . ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાય રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 28 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 27 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09408 દિલ્હી સરાઈ રોહિલા -ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 29 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  7. ટ્રેન નંબર 09557 ભાવનગર ટર્મિનસ-દિલ્હી કેન્ટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 28 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09558 દિલ્હી કેન્ટ – ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 29મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 28મી સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  8. ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 25 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 24 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09406 પટના-સાબરમતી સાપ્તાહિક સ્પેશિયલ, જેને અગાઉ 27 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  9. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 27 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 29 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  10. ટ્રેન નંબર 09575 રાજકોટ – જાડચરલા સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 24 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09576 જાડચરલા-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 25 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  11. ટ્રેન નંબર 09569 રાજકોટ – બરૌની સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 28 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 27 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09570 બરૌની – રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 29 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  12. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 24 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલજે અગાઉ 28 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 03 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.
  13. ટ્રેન નંબર 09525 હાપા – નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 26મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 25મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09526 નાહરલગુન-હાપા સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 29મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

  14. ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક વિશેષ, જે અગાઉ 25 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09524 દિલ્હી સરાયરોહિલા -ઓખા સાપ્તાહિક વિશેષ, જે અગાઉ 26મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 01મી જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.

  15. ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 28મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26મી જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09208 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 25મી જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા