રાજકોટમાં વેસ્ટર્ન રેલવેનો નવતર પ્રયોગ, ટ્રેનના કોચની અંદર રેસ્ટોરાં ખોલી

રાજકોટમાં પશ્ચિમ રેલવે દ્વારા જૂના ટ્રેનના કોચને મલ્ટી ક્વિઝીન રેસ્ટોરાંમાં તબદીલ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તાર પાસે રાજકોટ ડિવિઝન દ્વારા ‘ટ્રેકસાઇડ તડકા’ નામની રેસ્ટોરાં ખોલવામાં આવી છે. જે ખરેખર બિનકાર્યરત ટ્રેનના જૂના કોચને ફરી ઉપયોગમાં લાવવાનો પ્રયાસ છે.રાજકોટ ડીવીઝન દ્વારા નોન-ફેર રેવન્યુ પોલીસી હેઠળ આ પહેલ કરવામાં આવી છે. રેલવે … Continue reading રાજકોટમાં વેસ્ટર્ન રેલવેનો નવતર પ્રયોગ, ટ્રેનના કોચની અંદર રેસ્ટોરાં ખોલી