થઈ જાઓ તૈયાર અંબાલાલ પછી હવામાન ખાતાએ પણ કરી આગાહી

અમદાવાદઃ હવામાન ખાતાના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી જ છે ત્યારે હવામાન ખાતા એ પણ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ વરસાદી માહોલ રહેશે તેમ જણાવ્યું છે. જેમાં અંતિમ બે દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગો તથા સૌરાષ્ટ્રનો સમાવેશ … Continue reading થઈ જાઓ તૈયાર અંબાલાલ પછી હવામાન ખાતાએ પણ કરી આગાહી