સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજનના અભાવે સરકારી રૂપિયાનો વેડફાટ

રાજકોટ: સરકારની લાખોની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશોની અણઆવડતને કારણે ફરી જમા કરાવી પડી છે. 20 લાખ વેડફાયા છે. 19 લાખના ખર્ચે તૈયાર થયેલ શેડ જોતા ખર્ચ અંગે પણ પ્રશ્નો ઊભા થાય તેવું છે. ઘોડાની જગ્યાએ કોઈ બીજું તો ચરી નથી ગયું ને? તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યસરકારે 2010-11 મા સૌરાષ્ટ્ર … Continue reading સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજનના અભાવે સરકારી રૂપિયાનો વેડફાટ