ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટ Hirasar Airportની પ્રોટેકશન દિવાલ ધરાશાયી

અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની(Hirasar Airport) 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઇ છે. મીડિયા અહેવાલ અનુસાર ગત સોમવારે દિવાલ ધરાશયી થઈ હતી. જો કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા એરપોર્ટની રનવે પરની દિવાલ ધરાશયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય એક વર્ષ પૂર્વે જ પૂર્ણ થયું હતું. … Continue reading ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટ Hirasar Airportની પ્રોટેકશન દિવાલ ધરાશાયી