જામનગરના ધ્રોલમાં કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી, 1 બાળકનું મોત, એકની હાલત ગંભીર

જામનગર: ધ્રોલના જામનગર રાજકોટ હાઈવે પર નુરી સ્કુલની સામે જુની કુમાર છાત્રાલય જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દબાઈ ગયાની ઘટના સામે આવી છે. સમાજ કલ્યાણ સંચાલિત જુની કુમાર છાત્રાલયની દિવાલ પડતા ચાર બાળકો દટાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, બંને … Continue reading જામનગરના ધ્રોલમાં કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી, 1 બાળકનું મોત, એકની હાલત ગંભીર