આપણું ગુજરાત
‘વાઈબ્રન્ટ ગુજરાત
ગાંધીનગરમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪’માં ભાગ લેવા માટે આવેલા સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રમુખ મહંમદ બિન ઝાયદ અલ નાહ્યન અને ઝેક પ્રજાસત્તાકના વડા પ્રધાન પેટ્ર ફિઆલાને આવકારતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેઓએ દ્વિપક્ષી સંબંધ વધુ દૃઢ બનાવવા મંત્રણા પણ કરી હતી. (પીટીઆઈ)