વાઈબ્રન્ટ ગુજરાત: | મુંબઈ સમાચાર

વાઈબ્રન્ટ ગુજરાત:

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અગાઉ બુધવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે રૉબોટિક્સ ગેલેરીની મુલાકાત લીધી હતી. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button