વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન: જ્યાં ભાજપ હાર્યું ત્યાં હવે કોને ટિકિટ? આ નામની છે ચર્ચા!

ગાંધીનગર: આજે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદ સંબોધીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને … Continue reading વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન: જ્યાં ભાજપ હાર્યું ત્યાં હવે કોને ટિકિટ? આ નામની છે ચર્ચા!