વાવ ‘ખોદવા’ ભાજપની કવાયદ શરૂ ; એક પ્રભારી 3 નિરીક્ષક નીમી દીધા…

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક ( વિસાવદર નો મુદ્દો જુદો છે ) વાવને ‘ભરી પીવા’ ભારતીય જનતા પાર્ટીએ શરદ પૂનમના ચાંદલિયાની સાક્ષી એ 1 પ્રભારી અને ત્રણ નિરીક્ષકોની નિમણૂંક કરી દીધી છે. આ નિરીક્ષકો આવતી કાલે વાવ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લેશે. ગુજરાતમાથી લોકસભાના એક માત્ર કોંગ્રેસી સાંસદ ગેની બહેન ઠાકોર વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં … Continue reading વાવ ‘ખોદવા’ ભાજપની કવાયદ શરૂ ; એક પ્રભારી 3 નિરીક્ષક નીમી દીધા…