વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડવાનો મુદ્દો વકર્યો

વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેના એડમિશનના ક્વોટા ઘટાડવાનો વિવાદ વકર્યો છે. પરંતુ આ અંગે સામે આવીને કોઇ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપરાંત એઓસડી મારફતે ક્વોટા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના વિદ્યાર્થીઓ દ્વારા MSU સાથે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પ્લેટફોર્મના અમલીકરણને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ માટેનો 70 … Continue reading વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડવાનો મુદ્દો વકર્યો