Vadodara: આખરે રંજનબેન ભટ્ટે હથિયાર હેઠા મૂક્યા, નહીં લડે લોકસભા 2024ની ચૂંટણી

વડોદરા: છેલ્લા ઘણા સમયથી વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ(Ranjanben Bhatt)ની ઉમેદવારીને લઈને ઘણો જ વિવાદ જોવા મળ્યો હતો. તેના વિરોધમાં શહેરમાં પોસ્ટર વોર પણ જોવા મળ્યું હતું અને પક્ષમાં અંદરોઅંદર જ ખટરાગ પાંચમા સુરે રેલાયો હતો. તેવામાં આ બધાની વચ્ચે આજે સોશિયલ મિડયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને રંજનબેન ભટ્ટે આગામી લોકસભાની 2024 … Continue reading Vadodara: આખરે રંજનબેન ભટ્ટે હથિયાર હેઠા મૂક્યા, નહીં લડે લોકસભા 2024ની ચૂંટણી