વડોદરામાં આરોપીએ રચ્યો ખૂની ખેલ : પૈસાની જરૂર હોવાથી કરી વૃદ્ધની હત્યા

વડોદરા : ગુજરાતનાં વડોદરા(Vadodara) શહેરમાં રવિવારની વહેલી સવારે એજ અજાણી વ્યક્તિએ 71 વર્ષીય મહિલાની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. અને તેની કિંમતી વસ્તુઓની ચોરી પણ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર લીના પાટિલ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 4 વાગ્યા આસપાસ તરસાલી રોડ વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં બની હતી. હાલ પોલીસે … Continue reading વડોદરામાં આરોપીએ રચ્યો ખૂની ખેલ : પૈસાની જરૂર હોવાથી કરી વૃદ્ધની હત્યા