વડોદરા રાહત પેકેજ: લારીવાળાથી લઈને લાખોના ટર્નઓવર ધરાવનારને મળશે આટલી સહાય

વડોદરા: ગુજરાતમાં ઓગષ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદમાં વડોદરા ખૂબ જ પ્રભાવિત થયું હતું. વડોદરામાં પુરથી પાણીના ભરાવાના લીધે નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હવે અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં … Continue reading વડોદરા રાહત પેકેજ: લારીવાળાથી લઈને લાખોના ટર્નઓવર ધરાવનારને મળશે આટલી સહાય