આપણું ગુજરાત

Railways: વડોદરા-ગેરતપુર સેક્શનમાં કામ ચાલતું હોવાથી આટલી ટ્રેનોને અસર, યાદી લાંબી છે વાંચી લો ધ્યાનથી

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આને લીધે અમદાવાદ મંડળથી થઈને ચાલનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો અમદાવાદ રેલવે મંડળે આપી છે. આ યાદી લાંબી છે આથી આ સમાચારની લીંક સાચવી રાખજો અને તમારી મુસાફરી પ્લાન કરો તે પહેલા એક નજર પણ મારી લેજો. જોકે આ અગવડતા પ્રવાસીઓએ માત્ર બે દિવસ માટે જ ભોગવવાની રહેશે.

31 જાન્યુઆરી 2024 ના રોજ રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  8. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ

01 ફેબ્રુઆરી 2024 ના રોજ રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  4. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
  5. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ

31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024 ના રોજ આશિંક રૂપે રદ્દ થનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ્દ રહેશે.
  2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
  3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
  4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
    રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનો:
  5. 29 જાન્યુઆરી 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  6. 30 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  7. 31 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ 10 મિનિટ રેગ્યુલેટ થશે.
  8. 31 જાન્યુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  9. 31 જાન્યુઆરી 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નં. 12477 જામનગર-શ્રી વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  10. 31 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે.
  11. 31 જાન્યુઆરી 2024 ના રોજ વારાણસીથી ચાલનારી ટ્રેન નં. 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 03 કલાક રેગ્યુલેટ થશે.
  12. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ ગાંધીનગરથી ચાલનારી ટ્રેન નં. 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વન્દે ભારત એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  13. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે.
  14. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે.
  15. 02 અને 3 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  16. 04 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 02 કલાક રેગ્યુલેટ થશે.
  17. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker