વડોદરામાં 2 દિવસમાં આટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Vadodara: ભારે વરસાદ બાદ આજવા સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ઘુસી જતા પુરની સ્થિતિ સર્જાઈ (Vadodara Flood) હતી, હવે શહેરમાંથી પાણી ઓસરી ગયા છે. આ દરમિયાન શહેરમાં ઘણા મગરો (Crocodiles) જોવા મળ્યા હતા, જે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ 27 થી 29 ઓગસ્ટ દરમિયાન વડોદરાના રહેણાંક … Continue reading વડોદરામાં 2 દિવસમાં આટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું