ચોમાસાની ઋતુમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ: ઋષિકેશભાઈ પટેલ

ગુજરાતમાં ચોમાસાનું પૂર બહારમાં આગમન થઈ ચૂક્યું છે.રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદના મંડાણ થઈ ગયા છે. દરવર્ષની જેમ આ વખતે પણ ચોમાસુ પૂરબહાર માં રહેવાની સંભાવનાઓ છે ત્યારે સરકારે. અબોલ અને મૂંગા પશુઓની ચીકીત્સા સાથે તેમના રસિકરણની પણ ઝૂંબેશ ઉપાડી છે. રાજ્ય સરકારે ચોમાસાની ઋતુમાં પશુઓને રોગચાળાની અસરથી મુક્ત રાખવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ … Continue reading ચોમાસાની ઋતુમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ: ઋષિકેશભાઈ પટેલ