વિરમગામમાં મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત; રહેણાંક મકાનોને હટાવાયા

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગઇકાલે શરૂ કરવામાં આવેલી મેગા ડિમોલિશનની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. આજે પણ વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં રહેણાંક અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા વચ્ચેના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાને … Continue reading વિરમગામમાં મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત; રહેણાંક મકાનોને હટાવાયા