ગુજરાતમાં શિક્ષક દિને જ ભાવિ શિક્ષકોની અટકાયતઃ ટેટ-ટાટ ઉમેદવારો ફરી આંદોલનના મૂડમાં

ગાંધીનગરઃ આજે ભારતભરમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક્ક માટે ભાવિ શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા છે. જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માગણી સાથે મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જોકે તેમની અટકાયત કરવામાં આવી છે. આ પણ વાંચો: મહાપાલિકાની ગાર્ડન … Continue reading ગુજરાતમાં શિક્ષક દિને જ ભાવિ શિક્ષકોની અટકાયતઃ ટેટ-ટાટ ઉમેદવારો ફરી આંદોલનના મૂડમાં