વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું. રાજ્યની સરકારે બુધવારે જ વિધાનસભામાં કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રશ્નોતારી કાળ દરમિયાન ગુજરાતમાં … Continue reading વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી