ગુજરાતના અનેક જિલ્લામાં પડશે સાવજોની ત્રાડ: રાજ્યના 12 સ્થળોએ બનશે લાયન સફારી પાર્ક

ગાંધીનગર: આજે 8 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. એક સમયે આખા એશિયા ખંડમાં જોવા મળતા એશિયાટિક સિંહ હવે માત્ર સૌરાષ્ટ્રના ગીરમાં જ જોવા મળે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં તેના સંવર્ધનને લઈને હવે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે ગીરનું જંગલ સવાજો માટે ઘણું નાનું પડી રહ્યું છે આથી ગુજરાતમાં ટુંક સમયમાં 12 … Continue reading ગુજરાતના અનેક જિલ્લામાં પડશે સાવજોની ત્રાડ: રાજ્યના 12 સ્થળોએ બનશે લાયન સફારી પાર્ક