હવે ખાનગી યુનિવર્સિટીઓને સરકારનો ટેકો: વિધાનસભામાં પસાર કર્યું બિલ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનાં ટૂંકા ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ બિલ લાવવામાં આવ્યું હતું. આજે સરકારે રાજ્યની ખાનગી યુનિવર્સીટીના નામ,સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે ગૃહમાંથી ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કર્યું છે. વિધાનસભા સત્રમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બિલ … Continue reading હવે ખાનગી યુનિવર્સિટીઓને સરકારનો ટેકો: વિધાનસભામાં પસાર કર્યું બિલ