થઈ જાઓ તૈયાર : પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવાનો મળશે વધુ એક તક

ગાંધીનગર: સરકારી નોકરીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેનાથી અરજી કરવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારોને અરજી કરવાનો લાભ મળશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) જાહેરાત કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભરતી માટે … Continue reading થઈ જાઓ તૈયાર : પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવાનો મળશે વધુ એક તક