સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ

ગાંધીનગર: ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ બન્યા … Continue reading સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ