રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક; વરસાદની આગાહીની કરાઇ સમીક્ષા

ગાંધીનગર: રાહત નિયામક ઈશ્વર પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા તા. 03 થી 09 સપ્ટેમ્બર, 2024 સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવાની ભલામણ … Continue reading રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક; વરસાદની આગાહીની કરાઇ સમીક્ષા