બેંક ખાતું ફ્રીઝ કરવા અંગે ગુજરાત પોલીસની પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફાર: આખા અકાઉન્ટને બદલે ….

ગાંધીનગર: તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત … Continue reading બેંક ખાતું ફ્રીઝ કરવા અંગે ગુજરાત પોલીસની પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફાર: આખા અકાઉન્ટને બદલે ….