ગુજરાતમાં chandipura virusનો કહેર યથાવત : પંચમહાલ જિલ્લામાં નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ
ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની રહ્યો છે અને હાલ તેનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ગઇકાલે જ આ મામલે મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને કાર્યવાહીની સમીક્ષા કરી સૂચનો પણ આપ્યા હતા. આજે પંચમહાલ જિલ્લામાં ચાંદીપૂરા વાયરસથી એક બાળકનું મોત થયું છે, જ્યારે જિલ્લામાં વધુ પાંચ નવા … Continue reading ગુજરાતમાં chandipura virusનો કહેર યથાવત : પંચમહાલ જિલ્લામાં નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed