જૂના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગે જાહેર કર્યા નવા નિયમો : આ મળશે લાભ….
ગાંધીનગર: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર … Continue reading જૂના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગે જાહેર કર્યા નવા નિયમો : આ મળશે લાભ….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed