ભાજપમાં શિસ્ત ચીંથરેહાલ? કલોલ નગરપાલિકામાં છુટ્ટે હાથે મારામારીના દ્રશ્યો વાયરલ

કલોલ: પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં કામગીરી દરમિયાન બે જૂથો આમને સામને આવી ગયા હતા અને ખુલ્લા હાથની મારામારી સુધી પહોંચી ગયા હતા. હાલ મળતી માહિતીઓ અનુસાર નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ ઊભો થયો હતો. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપ શાસિત નગરપાલિકામાં શિસ્તની વાતોના લીરે લીરા ઊડી ગયા હતા. હાલ ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકાનો … Continue reading ભાજપમાં શિસ્ત ચીંથરેહાલ? કલોલ નગરપાલિકામાં છુટ્ટે હાથે મારામારીના દ્રશ્યો વાયરલ