ગુજરાતમાં આકાશી આફત સામે રાહત કામગીરી મિશન મોડમાં: 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યુ

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ઉપસ્થિત થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર આ આકાશી આફતમાં ખડેપગે રહી સર્તકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહ્યું છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત … Continue reading ગુજરાતમાં આકાશી આફત સામે રાહત કામગીરી મિશન મોડમાં: 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યુ