ગુજરાતમાં માવઠાનો માર : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી; આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ

ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી કાળજાળ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો (Gujarat Weather) આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના તમામ ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનની આંધીઓ સાથે ગઇકાલે 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગઇકાલે પડેલા વરસાદમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી … Continue reading ગુજરાતમાં માવઠાનો માર : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી; આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ