કમોસમી વરસાદથી કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન, ભાવ વધવાની આશંકા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. જો કે ખેડૂતો માટે તો આ મુસીબતનું માવઠું સાબિત થયું છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ સૌરાષ્ટ્રીની જગવિખ્યાત કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે. આ કમોસમી વરસાદ કેસર કેરીના ખેડૂતો માટે … Continue reading કમોસમી વરસાદથી કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન, ભાવ વધવાની આશંકા