Gujarat Rain: ગુજરાતમાં ભરઉનાળે અષાઢી માહોલ, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે કરા વર્ષા

અમદાવાદ: ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે કમોસમી વરસાદ થતાં કાળઝાળમાં ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં આજે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, નવસારી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી સહિતના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સુસવાટા પવન સાથે વરસાદ અને કરાં વર્ષા પણ … Continue reading Gujarat Rain: ગુજરાતમાં ભરઉનાળે અષાઢી માહોલ, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે કરા વર્ષા