Gujarat ની ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની જીત

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના(Loksabha Election 2024 )પરિણામો હવે સામે આવી રહ્યા છે. જેમાં ભાજપે ગાંધીનગર (Gandhinagar) બેઠક જીતીને ખાતું ખોલ્યું છે. ભાજપના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ગાંધીનગર લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થયું હતું. અમિત શાહ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં હતા અને જીત્યા છે. … Continue reading Gujarat ની ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની જીત