મતદાન પહેલા ક્ષત્રિય સમાજમાં ઊભા બે ફાડિયા: કોણ, કોના પર ભારે ?

‘જય ભવાની, ભાજપ જવાની’ જેવા ગગનભેદી નારા સાથે રૂપાલાના નિવેદન સામે રણભેરી બજાવનાર ક્ષત્રિય રાજપૂત સમાજ હવે પોતાના જ સમાજમાં ત્રિભેટે છે. રાજા-રજવાડાના વડાપ્રધાનને સમર્થન પછી આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ફરી એક ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે.જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પ્રેરિત છે .આ એ જ જયરાજસિંહ છે જેઓ રૂપાલા ના સમર્થનમાં બહુ જ શરૂઆતમાં એક … Continue reading મતદાન પહેલા ક્ષત્રિય સમાજમાં ઊભા બે ફાડિયા: કોણ, કોના પર ભારે ?