ગુજરાતમાં વરસાદે વેરી બન્યો, વધુ બેનાં જીવ ગયા, ચારેકોર પાણી જ પાણી

સાબરકાંઠાઃ સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ગઈકાલે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. એક તરફ વરસાદની જરૂર છે જ્યારે બીજી બાજુ એક સાથે વરસાદ તૂટી પડતા અને તંત્રની વ્યવસ્થાઓ ટૂંકી પડતા લોકોના જીવ જઈ રહ્યા છે અથવા તેઓ સખત પરેશાની ભોગવી રહ્યા છે. જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે હિંમતનગરના ગાંભોઈ … Continue reading ગુજરાતમાં વરસાદે વેરી બન્યો, વધુ બેનાં જીવ ગયા, ચારેકોર પાણી જ પાણી