Rajkot અગ્નિકાંડ કેસમાં કોર્પોરેશનના વધુ બે અધિકારીની ધરપકડ

અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot)ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ બે લોકોની ધરપકડ કરી છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના(RMC)બે અધિકારીઓની ધરપકડ કરી છે. પોલીસે આસીટન્ટ ટાઉન પ્લાનિંગ અધિકારી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. હજુ વધુ લોકોની ધરપકડની શક્યતા જેમાં એસઆઈટીએ સમગ્ર કેસની કરેલી તપાસમાં બહાર આવ્યું … Continue reading Rajkot અગ્નિકાંડ કેસમાં કોર્પોરેશનના વધુ બે અધિકારીની ધરપકડ