પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના ધારાસભ્યોમાંથી આ બે છે મંત્રીપદની રેસમાં

ગાંધીનગર: હાલમાં જ પંજાનો હાથ છોડીને ભાજપના ભરતીમેળાથી ભાજપમાં આવેલા પાંચ ધારાસભ્યોને ભાજપે ચૂંટણીઓ યોજાઇ હતી અને જેમાં પાંચે ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. જે હવે આવતીકાલે વિજય મુર્હુતમાં શપથ લેવાના છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાંચે ધારાસભ્યોને શપથ લેવડાવશે. જો કે હાલ આમાંથી અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાનું નામ મંત્રીપદની રેસમાં છે. … Continue reading પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના ધારાસભ્યોમાંથી આ બે છે મંત્રીપદની રેસમાં